મારું ola S1 Pro રસ્તા પર ખરાબ થયું હતું.

મારું ola S1 Pro રસ્તા પર ખરાબ થયું હતું.
પિક અપ વાન તાત્કાલિક તારીખ-11/2/2024 જૂનાગઢ તો લઈ ગયું. પણ હજુ સુધી ત્યાં ફોન કરતાં તે કહે છે કંપનીને મેઇલ કર્યો કઈ જવાબ આવ્યો નથી. કંપની કહે પછી આગળ કાર્યવાહી થાય. કેર માં પણ રોજ ફોન કરું છું તેઓ પણ આપ નિશ્ચિત રહો થઈ જશે તેમ કહે છે. જો આમજ હોઈ તો સર્વિસ રિપેર પોલીસી લેવાનો મતલબ શું.

મારું ola S1 Pro રસ્તા પર ખરાબ થયું હતું.

Submit your Complaint

0 Complaints
Inline Feedbacks
View all Complaints
0
Submit your Complaintx
()
x